પાવડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવડિયો

પુંલિંગ

  • 1

    ભવૈયાઓના ટોળામાં ઝાડુ, પાણી વગેરેનું કામ કરનારો.

  • 2

    ['પાવડી' ઉપરથી?] એક ધાર્મિક ગ્રંથ.

મૂળ

'પાવડો' ઉપરથી?