પાવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવડી

સ્ત્રીલિંગ

 • 1

  જોડાને ઠેકાણે પહેરવાનો એક ઘાટ; પાદુકા; ચાખડી.

 • 2

  (સાળ, સંચો ઇ૰ ચલાવવા) પગ વડે દાબવાનો ઓજરનો એક ભાગ કે સાધન.

 • 3

  ['પાવડો' ઉપરથી] પાવડિયું.

 • 4

  દંડ પીલવાનું સાધન.

મૂળ

सं. पादुका, प्रा. पाउआ,-ल्ल