પાવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવડો

પુંલિંગ

 • 1

  માટી કચરો વગેરે ઉસડવાનું કે ભરવાનું એક સાધન.

 • 2

  ગાડીના એંજિનનો ખરપડો.

 • 3

  હલેસું.

 • 4

  લાકડાનો કાચો પુલ.

 • 5

  પેંગડું; પાવડું.