પાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવતી

સ્ત્રીલિંગ

  • 1

    પહોંચ; રસીદ.

મૂળ

सं. प्राप्त, अप. पाव ઉપરથી? જુઓ પાવવું