ગુજરાતી માં પાવરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાવર1પાવર2

પાવર1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  વીજળીની શક્તિ (જેમ કે, બૅટરીની) કે બૅટરીમાં નંખાતી તેની ગોટી ('શેલ') જેવી બનાવટ.

 • 2

  સત્તા; અમલ.

 • 3

  મિજાજ; ગર્વ; અભિમાન.

મૂળ

इं

ગુજરાતી માં પાવરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાવર1પાવર2

પાવર2

પુંલિંગ

 • 1

  શક્તિ; બળ; સામર્થ્ય; ક્ષમતા.

 • 2

  અધિકાર; સત્તા.

 • 3

  વીજળી; વિદ્યુતશક્તિ.

 • 4

  લાક્ષણિક મિજાજ; ગર્વ; અભિમાન.

મૂળ

इं.