પાવલોપા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવલોપા

પુંલિંગ

  • 1

    બાળકને પગ ઉપર ઝુલાવવું તે.

મૂળ

'પાવલું'=પગ ઉપરથી