પાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવો

પુંલિંગ

  • 1

    એક જાતની વાંસળી.

  • 2

    આગબોટનું ભુંગળું વાગે છે તે-તેની સિસોટી.

મૂળ

दे. पावय