ગુજરાતી માં પાશની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાશ1પાશ2

પાંશુ1

સ્ત્રીલિંગ

 • 1

  ધૂળ.

મૂળ

सं.

ગુજરાતી માં પાશની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાશ1પાશ2

પાશ2

પુંલિંગ

 • 1

  ફાંસો; ગાળો.

 • 2

  પશુપક્ષીઓને ફસાવવાનું શિકારીનું સાધન.

 • 3

  વરુણનું આયુધ.

 • 4

  લાક્ષણિક ફસાવવાની યુક્તિ.

ગુજરાતી માં પાશની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાશ1પાશ2

પાશ

પુંલિંગ

 • 1

  પાશિયું.

મૂળ

दे. पास; સર૰ म. पास