ગુજરાતી

માં પાશેરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાશેર1પાંશરું2

પાશેર1

પુંલિંગ

  • 1

    શેરનો ચોથો ભાગ.

મૂળ

પા+શેર

ગુજરાતી

માં પાશેરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાશેર1પાંશરું2

પાંશરું2

વિશેષણ

  • 1

    સીધું; ડાહ્યું; પાધરું.

મૂળ

सं. शरु =તીર પરથી?