પાશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાશા

પુંલિંગ

  • 1

    હાકેમ.

  • 2

    તુર્કસ્તાનમાં ઊંચા દરજ્જાનો અમલદાર.

મૂળ

तुर्की