પાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાશિયું

નપુંસક લિંગ

  • 1

    પાશ; કરબડી કે રાંપડીમાં મુકાતું ધારવાળું લોખંડનું ફળ.

  • 2

    રાંપડી.

મૂળ

दे. पास