પાષંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાષંડ

પુંલિંગ

  • 1

    (વેદધર્મમાં) નાસ્તિક પુરુષ.

  • 2

    પાખંડ; ઢોંગ.

મૂળ

सं.