ગુજરાતી

માં પાસની 5 મુખ્ય વ્યાખ્યા છે: પાસું1પાસે2પાંસુ3પાસ4પાસ5

પાસું1

નપુંસક લિંગ

 • 1

  પડખું; બાજુ.

 • 2

  પક્ષ.

મૂળ

सां. पार्श्व; प्रा. पास

ગુજરાતી

માં પાસની 5 મુખ્ય વ્યાખ્યા છે: પાસું1પાસે2પાંસુ3પાસ4પાસ5

પાસે2

ક્રિયાવિશેષણ

 • 1

  નજીક.

 • 2

  પડખે; બાજુમાં.

 • 3

  તાબામાં; કબજામાં.

 • 4

  સામે; આગળ.

મૂળ

सं. पार्श्वे

ગુજરાતી

માં પાસની 5 મુખ્ય વ્યાખ્યા છે: પાસું1પાસે2પાંસુ3પાસ4પાસ5

પાંસુ3

સ્ત્રીલિંગ

 • 1

  ધૂળ.

મૂળ

सं.

ગુજરાતી

માં પાસની 5 મુખ્ય વ્યાખ્યા છે: પાસું1પાસે2પાંસુ3પાસ4પાસ5

પાસ4

વિશેષણ

 • 1

  પસાર; ફતેહમંદ; સફળ.

 • 2

  મંજૂર; પસંદ.

પુંલિંગ

 • 1

  રજા કે મંજૂરીની ચિઠ્ઠી.

મૂળ

इं.

ગુજરાતી

માં પાસની 5 મુખ્ય વ્યાખ્યા છે: પાસું1પાસે2પાંસુ3પાસ4પાસ5

પાસ5

પુંલિંગ

 • 1

  સ્પર્શથી પટ કે રંગ બેસવો તે.

 • 2

  લાક્ષણિક સોબતની અસર.

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ; પાસું.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પાસે.