પાંસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા પાંચ.

મૂળ

सं. पंचषष्ठि; प्रा. पण्णट्ठि, पणसट्ठि

પાંસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંસઠ

પુંલિંગ

  • 1

    પાંસઠનો આંકડો કે સંખ્યા; '૬૫'.