પાસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસલો

પુંલિંગ

 • 1

  પાશ; જાળ.

 • 2

  પાસાના આકારનો ધાતુ વગેરેનો લંબચોરસ કકડો.

  જુઓ પાસો

 • 3

  સોનીનું એક ઓજાર.

મૂળ

सं. पाश; प्रा. पास