પાંસળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંસળી

સ્ત્રીલિંગ

  • 1

    છાતીના માળાનાં બંને બાજુનાં હાડકામાંનું દરેક.

મૂળ

प्रा. पासल्ल (सं. पार्श्व); हिं. पांसुरी