પાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રંગ બેસાડવા સારુ પ્રથમ ખટાશ વગેરેનો પાસ દેવો.

મૂળ

सं. स्पर्श, प्रा. फास; જુઓ પાસ