પાસાતાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસાતાણિયો

પુંલિંગ

  • 1

    સોનારૂપાના પાસલાને ખેંચી ખેંચી તાર બનાવનારો.

મૂળ

પાસે+તાણવું