પાસાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસાદાર

વિશેષણ

  • 1

    પાસાવાળું; જેને પાસા પડ્યા હોય એવું.

  • 2

    લાક્ષણિક ઓપવાળું; ચળકતું.

મૂળ

'પાસો' પરથી