પાસાબંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસાબંડી

સ્ત્રીલિંગ

  • 1

    બે બાજુ કસો બાંધવાની એક જાતની બંડી.

મૂળ

પાસું+બંડી