પાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસિયું

નપુંસક લિંગ

  • 1

    પાશિયું; પાશ; કરબડી કે રાંપડીમાં મુકાતું ધારવાળું લોખંડનું ફળ.

  • 2

    રાંપડી.

  • 3

    પાશિયું.