પાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાસો

પુંલિંગ

 • 1

  ચોપટ રમવામાં વપરાતા અંક પાડેલા લંબચોરસ કકડામાંનો એક.

 • 2

  ધાતુનો તેવો પાસલો.

 • 3

  રશાયણવિજ્ઞાન
  પાસાદાર ગાંગડો કે કકડો; 'ક્રિસ્ટલ'.

 • 4

  હીરાને ઘસીને પડાતું પાસું.

 • 5

  સૂપડામાં સોવાની રીત; પાહટો; પાસટો; સૂપડામાં સોવાની ઝાટકવાની એક રીત.

 • 6

  દૂધને (ઢોરે) આંચળમાં આવવા દેવું તે.

  જુઓ પાહો