પાહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાહણ

વિશેષણ

  • 1

    (પાકની, ઋતુ વીત્યે) પછી કે મોડેથી થતું (પાક માટે).