પિંડોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંડોદક

નપુંસક લિંગ

  • 1

    શ્રાદ્ધમાં અપાતાં પિંડ, ઉદક ઇ૰; તર્પણ.

મૂળ

सं. पिड+उदक