ગુજરાતી માં પિકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પિક1પિક2

પિક1

સ્ત્રીલિંગ

  • 1

    થૂંક; પીક.

  • 2

    પાનનું થૂંક કે તેની પિચકારી.

મૂળ

સર૰ हिं. पीक રવાનુકારી?

ગુજરાતી માં પિકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પિક1પિક2

પિક2

પુંલિંગ

  • 1

    કોકિલ; કોયલનો નર.

મૂળ

सं.