પિક્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિક્ચર

નપુંસક લિંગ

  • 1

    ચિત્ર; છબી; તસવીર.

  • 2

    સિનેમાની ફિલ્મ.

  • 3

    ફિલ્મ.

મૂળ

इं.