પિખાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિખાડો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી પિખાવું તે; વગોવણી; લોકમાં વાત થવી તે.

મૂળ

'પીખવું' ઉપરથી