પિંગ્પૉન્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંગ્પૉન્ગ

નપુંસક લિંગ

  • 1

    ટેનિસ જેવી (ટેબલ પર રમાતી) એક વિલાયતી રમત.

મૂળ

इं.