પિંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંગલ

વિશેષણ

  • 1

    લાલાશ પડતા પીળા રંગનું.

મૂળ

सं.

પિંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંગલ

નપુંસક લિંગ

  • 1

    છંદશાસ્ત્ર.

  • 2

    લાક્ષણિક અત્યંત વિસ્તાર.