ગુજરાતી

માં પિંગળની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિંગળ1પિંગળું2

પિંગળ1

વિશેષણ

 • 1

  લાલાશ પડતા પીળા રંગનું.

ગુજરાતી

માં પિંગળની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિંગળ1પિંગળું2

પિંગળું2

નપુંસક લિંગ

 • 1

  પિંગલું; લાલાશ પડતા પીળા રંગનું.

 • 2

  છંદશાસ્ત્ર.

 • 3

  લાક્ષણિક અત્યંત વિસ્તાર.

નપુંસક લિંગ

 • 1

  છંદશાસ્ત્ર.

મૂળ

सं.