પિંગળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંગળા

સ્ત્રીલિંગ

  • 1

    હઠયોગમાં માનેલી ત્રણ પ્રધાન નાડીઓમાંની એક (ઇડા, પિંગળા અને સુષુમ્ણા).

  • 2

    લાલાશ પડતા પીળા રંગની.

પિંગળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંગળા

વિશેષણ

  • 1

    લાલાશ પડતા પીળા રંગની.