પિછાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિછાણ

સ્ત્રીલિંગ

  • 1

    માહિતી.

  • 2

    ઓળખાણ.

મૂળ

सं. प्रत्यभिज्ञान; हिं. पहिचान