પિઝા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિઝા

પુંલિંગ

  • 1

    મેંદાના રોટલાને શેકીને તેના પર કાંદા, મરચાં, ટમેટાનો સૉસ, ચીઝ વગેરે નાખીને બનાવવામાં આવતી એક ઇટાલિયન વાનગી.

મૂળ

इं.