પિંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંટ

પુંલિંગ

  • 1

    પ્રવાહીનું એક વિલાયતી માપ (ગૅલનનું ૧/૮).

મૂળ

इं.