પિટિશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિટિશન

સ્ત્રીલિંગ

  • 1

    અરજી; આવેદન.

  • 2

    અધિકારીને કરવામાં આવતી ધોરણસરની અરજી.

  • 3

    ન્યાયાલયના આદેશ અંગે કરવામાં આવતી અરજી (ધા.).

મૂળ

इं.