પિટ-ક્લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિટ-ક્લાસ

પુંલિંગ

  • 1

    થિયેટરનો સાવ નીચેના દરજ્જાનો વર્ગ કે તેને માટેની જગા.

મૂળ

इं.