પિંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંડી

સ્ત્રીલિંગ

  • 1

    પગના નળાની પાછળનો માંસનો લોચો.

  • 2

    શિવલિંગ.

મૂળ

सं. पिंडिका; प्रा. पिण्डिधा