પિંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંડો

પુંલિંગ

  • 1

    વીંટેલો કે વાળેલો ગોળો-ગોટો (કણક, માટી, દોરા ઇ૰નો) (પિંડો કરવો, પિંડો વાળવો).