પિંડ પામવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંડ પામવો

  • 1

    મરણ બાદ પોતાની સંતતિ દ્વારા શ્રાદ્ધાદિ ક્રિયામાં પિંડ અપાવો.