પિંઢોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિંઢોરી

વિશેષણ

  • 1

    પીંઢેરી; માટીની ભીંતોનું (ઘર).

નપુંસક લિંગ

  • 1

    પીંઢેરી; માટીની ભીંતોનું (ઘર).

મૂળ

प्रा. पिंडघर ( सं. पिंडगृह)