પિતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતુ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પિતા; બાપ.

પિતૃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃ

પુંલિંગ

  • 1

    બાપ.

મૂળ

सं.

પિતૃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃ

પુંલિંગ બહુવયન​

  • 1

    પૂર્વજો; મરી ગયેલા બાપ-દાદાઓ.

મૂળ

सं.