પિત્ઝા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્ઝા

પુંલિંગ

  • 1

    મેંદાના રોટલાને શેકીને તેના પર કાંદા, મરચાં, ટમેટાનો સૉસ, ચીઝ વગેરે નાખીને બનાવવામાં આવતી એક ઇટાલિયન વાનગી.

મૂળ

इं.