પિત્તપ્રકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તપ્રકૃતિ

વિશેષણ

  • 1

    શરીરમાં પિત્તના પ્રાધાન્યવાળું.

પિત્તપ્રકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તપ્રકૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    પિત્તનું પ્રાધાન્ય.

  • 2

    લાક્ષણિક આકળો-ગરમ મિજાજ.