પિતૃતર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃતર્પણ

નપુંસક લિંગ

  • 1

    પિતૃઓનું તર્પણ કરવા આપેલી જલાંજલિ; પિતૃયજ્ઞ.

  • 2

    તર્જની અને અંગૂઠા વચ્ચેનો મધ્યભાગ.