પિત્તળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તળ

નપુંસક લિંગ

  • 1

    તાંબા અને જસતની મિશ્ર ધાતુ.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક નકલી; ઊતરતું.

મૂળ

सं., प्रा. पित्तल