પિત્તળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તળિયું

નપુંસક લિંગ

  • 1

    પિત્તળનું નાનું વાસણ.

મૂળ

'પિત્તળ' ઉપરથી

પિત્તળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તળિયું

નપુંસક લિંગ

  • 1

    છાલિયું; પિતળિયું.