પિત્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્તો

પુંલિંગ

  • 1

    પિત્ત.

  • 2

    લાક્ષણિક મિજાજ; ક્રોધની તીવ્ર લાગણી.

મૂળ

सं. पित्त