પિત્ત માથે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિત્ત માથે ચડવું

  • 1

    માથામાં પિત્ત વધવાની અસર થવી.

  • 2

    ગુસ્સે થવું; ચિડાવું.