પિતૃપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃપક્ષ

પુંલિંગ

  • 1

    શ્રાદ્ધપક્ષ (ભાદરવાનું કૃષ્ણપક્ષ).

  • 2

    બાપ તરફનાં સગાંસંબંધી.