પિતૃવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતૃવ્ય

વિશેષણ

  • 1

    પિતા સંબંધી.

પુંલિંગ

  • 1

    પિત્રાઈ.

  • 2

    કાકો.